રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ટેલિકોમ કંપની, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં મહાનગરોમાં તેની 4G સેવાઓ શરૂ કરવા ધારે છે. કંપની તેની આ સેવાની કિંમત સામાન્ય ગ્રાહકોને પરવડી શકે તેવી હોવાનો દાવો કરે છે. http://www.chitralekha.com/breaking-news/reliance-jio/
નવી દિલ્હી – દિલ્હી હાઈ કોર્ટે નક્કી કર્યું છે કે જેસીકા લાલ મર્ડર કેસની કાર્યવાહીના બે સાક્ષી – શાયન મુન્શી અને પ્રેમ સાગર મનોચા સામે ખોટી જુબાનીનો મુકદ્દમો ચલાવવો. http://www.chitralekha.com/breaking-news/shayan-munshi/
ચેન્નઈ - મદ્રાસ હાઈ કોર્ટે એક જનહિતની અરજી દાખલ કરી છે જેમાં એવી માગણી કરાઈ છે કે કોર્ટ સરકારને આદેશ આપે કે તે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને આઈપીએલના વહીવટીતંત્રને પોતાને હસ્તક લે. http://www.chitralekha.com/breaking-news/bcci-ipl/